A platform that doctors and patients trust the most.
                             

Choose Language / भाषा चुनें :

ગુજરાતી    |    हिंदी    |    English

ડોક્ટરની હોમ વિઝિટ બુક કરવી, દવાઓ ઘરે મંગાવવી, બ્લડ ટેસ્ટ, યુરીન ટેસ્ટ વગેરે માટે ઓપોઇન્મેન્ટ બુક કરવી અને મેડિકલ સાધનોની ઘર પર ડિલિવર કરાવવી

તમારા દરવાજે આરોગ્ય સેવાઓ મેળવવા માટેના સરળ પગલાં

ડોર સ્ટેપ ડોક્ટર દ્વારા કેવી રીતે ડોક્ટરની હોમ વિઝિટ બુક કરવાની, કેવી રીતે દવાઓ ઘરે મંગાવાની, કેવી રીતે ઘરેથી સેમ્પલ લઇ જવા માટે પેથોલોજી લેબની ઓપોઇન્મેન્ટ બુક કરવાની અને કેવી રીતે મેડિકલના સાધનો સીધા જ તમારા દરવાજે ડિલિવર કરાવવાના આ જાણવા માટે અહીં આપેલી અમારી સરળ માર્ગદર્શિકા અનુસરો.


ડોક્ટરને ઘરે બોલાવવા ::
ધારો કે તમે કે તમારા ઘરે કોઈ બીમાર છે અને તમારે ડોક્ટરની ઘરે જરૂર છે તો

■    તમે ડોર સ્ટેપ ડોક્ટરની વેબસાઈટ (doorstepdoctor.in) ઉપર જઈને ત્યાં આપેલા ઓપ્શન્સમાંથી પહેલા ઓપ્શન ડોક્ટર ઉપર ક્લિક કરો.
■    ત્યારબાદ તમને ત્યાં સમગ્ર ગુજરાતના શહેર અને ગામના નામ જોવા મળશે.
■    એમાથી તમે તમારા શહેરના નામ ઉપર ક્લિક કરશો તો ત્યાં તમને તમારા શહેરના ઘણા-બધા ડોક્ટર્સની તમામ માહિતી જોવા મળશે.
■    અહીં તમને ઉપરની તરફ એક સર્ચબાર જોવા મળશે.
■    આ સર્ચબારમાં તમે તમારા એરીયાનું નામ ટાઇપ કરશો, તો તમને તમારા એરીયાના જ ડોક્ટરની માહિતી દેખાશે.
■    આ તમામ ડોક્ટર્સમાંથી તમને જે ડોક્ટર યોગ્ય લાગે, તમે તેમની માહિતીમાં આપેલા ફોન કે વોટ્સએપ નંબર દ્વારા સીધો જ તેમનો સંપર્ક કરી શકો છો.
■    અને તેમને Home Visit માટે બોલાવી શકો છો.

આ જ રીતે તમે ફીઝીયોથેરાપીસ્ટ, ડેન્ટીસ્ટ, ઓર્થોપેડિક, ડાયાટીશીયન, ડરમેટોલોજીસ્ટ, પેડિયાટ્રિશ્યન, નેચરોપેથ ડોક્ટર, સાયકોલોજીસ્ટ વગેરેને Home Visit માટે બોલાવી શકો છો.



દવાઓ ઘરે મંગાવવી ::
ડોક્ટર આવીને તપાસીને દવાઓ લખી આપે પછી એ દવાઓ ઘરે બેઠાં તમારા દરવાજે મંગાવવા માટે

■    તમારે હોમ પેજ ઉપર જઇને Medical Stores / Pharmacies ઉપર ક્લિક કરો..
■    ક્લિક કર્યા બાદ તમને ત્યાં સમગ્ર ગુજરાતના શહેર અને ગામના નામ જોવા મળશે.
■    એમાંથી તમે તમારા શહેરના નામ ઉપર ક્લિક કરશો તો ત્યાં તમને તમારા શહેરના ઘણા-બધા મેડીકલ સ્ટોર્સની માહિતી જોવા મળશે.
■    તમે કોઇપણ મેડીકલ સ્ટોરના વોટ્સએપ નંબર ઉપર ડોકટરે આપેલું પ્રિસ્ક્રીપ્શન મોકલી આપો.
■    મેડીકલ સ્ટોરવાળા તમારા પ્રિસ્ક્રીપ્શન મુજબ દવાઓ શોધી તેની કુલ કિંમત અને ડિસ્કાઉન્ટ બાદ કરતાં જે રકમ આવે છે તે તમને વોટ્સએપ કરશે.
■    બીલની રકમ જોયા બાદ તમે મેડીકલ સ્ટોરવાળાને "OK" લખીને તમારા ઘરનું લોકેશન મોકલી આપશો,
■    તો થોડા સમયમાં જ તે મેડીકલ સ્ટોરવાળાને ત્યાંથી કોઈ આવીને તમારી દવાઓ તમને આપી જશે અને પેમેન્ટ લઈ જશે.
■    આ રીતે તમે આરામથી ઘરે બેઠાં તમારી દવાઓ મંગાવી શકો છો.



પેથોલોજી લેબમાંથી સેમ્પલ કલેક્શન માટે ઘરે બોલાવવા ::
ડોક્ટર આવીને તપાસ્યા બાદ યુરીન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ કે અન્ય ટેસ્ટ કરાવવાનું કહે છે તો ઘરે સેમ્પલ કલેક્શન માટે બોલાવવા

■    તમારે હોમ પેજ ઉપર જઇને Pathology Lab ઉપર ક્લિક કરો.
■    ક્લિક કર્યા બાદ તમને ત્યાં સમગ્ર ગુજરાતના શહેર અને ગામના નામ જોવા મળશે.
■    એમાંથી તમે તમારા શહેરના નામ ઉપર ક્લિક કરશો તો ત્યાં તમને તમારા શહેરની ઘણી-બધી Laboratories ની માહિતી જોવા મળશે.
■    તમે કોઇપણ Pathology Lab ના ફોન નંબર ઉપર ફોન કરીને ઘરે સેમ્પલ કલેક્શન માટે બોલાવી શકો છો.



મેડીકલના સાધનો ઘરે મંગાવવા ::
નોર્મલ બેડ, એર બેડ, ટોયલેટ ચેર, વ્હીલ ચેર, ગ્લુકો મીટર, પલ્સ ઓક્સી મીટર વગેરે સાધનો ઘરે બેઠાં મંગાવા માટે

■    તમારે હોમ પેજ ઉપર જઇને Medical Equipment Stores ઉપર ક્લિક કરો.
■    ક્લિક કર્યા બાદ તમને ત્યાં સમગ્ર ગુજરાતના શહેર અને ગામના નામ જોવા મળશે.
■    એમાંથી તમે તમારા શહેરના નામ ઉપર ક્લિક કરશો તો ત્યાં તમને તમારા શહેરની ઘણા-બધા Medical Equipment Stores ની માહિતી જોવા મળશે.
■    તમે કોઇપણ Medical Equipment Store ના ફોન નંબર ઉપર ફોન કરીને તમારે જોઈતા મેડીકલના સાધનો મંગાવી શકો છો.
■    Medical Equipment Store વાળા તમારે જોઈતા સાધનો તમારા ઘરે પહોંચતા કરશે.



ડાયગ્નોસ્ટિક સેવાઓ માટે ઘરે બોલાવવા ::
X-Ray, ECG, Holter Monitoring, ABPM Monitoring, Sleep Study Test વગેરે માટે ઘરે બોલાવવા માટે

■    તમારે હોમ પેજ ઉપર જઇને Home Diagnostic Services ઉપર ક્લિક કરો.
■    ક્લિક કર્યા બાદ તમને ત્યાં સમગ્ર ગુજરાતના શહેર અને ગામના નામ જોવા મળશે.
■    એમાંથી તમે તમારા શહેરના નામ ઉપર ક્લિક કરશો તો ત્યાં તમને તમારા શહેરની ઘણા-બધા Home Diagnostic Centers ની માહિતી જોવા મળશે.
■    આમાંથી તમને જે Diagnostic Center યોગ્ય લાગે, તમે તેમની માહિતીમાં આપેલા ફોન કે વોટ્સએપ નંબર દ્વારા સીધો જ તેમનો સંપર્ક કરી શકો છો.
■    અને તેમને Home Visit માટે બોલાવી શકો છો.



ઘરે ICU Setup કરવા માટે બોલાવવા ::
તમારા ઘરમાં જ Intensive Care Unit ઉભું કરવા માટે

■    તમારે હોમ પેજ ઉપર જઇને Home ICU Setup ઉપર ક્લિક કરો.
■    તમને ત્યાં સમગ્ર ગુજરાતના Home ICU Experts ની માહિતી મળશે.
■    આમાંથી તમને જે Home ICU Expert યોગ્ય લાગે, તમે તેમની માહિતીમાં આપેલા ફોન કે વોટ્સએપ નંબર દ્વારા સીધો જ તેમનો સંપર્ક કરી શકો છો.
■    અને તેમને Home ICU Setup માટે બોલાવી શકો છો.