મહેરબાની કરીને 8511003339 નંબરને તમારા મોબાઈલમાં " Door Step Doctor ( DSD ) " ના નામથી SAVE કરી લો.
હવેથી આગળના તમામ Message અને Updates આ નંબર પરથી જ આવશે.
સામાન્ય નિયમો
- તમે હોમ વિઝીટનો સમય અહીં આપ્યો છે, એ દરમિયાન ફોન ઉપાડવો અત્યંત જરૂરી છે.
- જો કોલ મિસ થાય તો કોલબેક કરવો જરૂરી છે.
- જો આપ કોઈ કારણોસર ના જઈ શકવાના હોય તો પેશન્ટને સ્પષ્ટ જણાવવું ખુબ જ જરૂરી છે, જેથી તેઓ બીજા ડોકટરનો સંપર્ક કરી શકે.
2. હોમ વિઝિટ પ્રતિબદ્ધતા
- જો આપ 60 મિનીટ સુધીમાં ન પહોંચી શકવાના હોવ તો પેશન્ટને સ્પષ્ટ જણાવશો, જેથી તેઓ બીજા ડોકટરનો સંપર્ક કરી શકે.
3. સમય પાબંદી (Punctuality)
- Confirm થયેલી visit માટે સમયસર પહોંચવું ફરજિયાત છે.
- જો 15-20 મિનિટથી વધુ delay થાય તો પેશન્ટને સામેથી ફોન કરી જાણ કરવી જરૂરી છે.
4. વિઝિટ ચાર્જ નીતિ
- હોમ વિઝિટ ચાર્જમાં વધારો કે ઘટાડો કરવો હોય તો ઓછામાં ઓછા 24 કલાક પહેલા DSD માં જાણ કરવી જરૂરી છે.
- DSD માં અપડેટ કર્યા વિના દર્દીને અલગ ચાર્જ ન જણાવવો.
- તમે દિવસ અને રાત્રીનો હોમ વિઝીટ ચાર્જ અલગ-અલગ રાખી શકો છો.
5. પ્રોફાઈલ માહિતી
- તમારી માહિતી (ડિગ્રી, અનુભવ, વિસ્તાર, સમય, હોમ વિઝીટ ચાર્જ વગેરે ) સાચી અને અપડેટ હોવી જરૂરી છે.
- તમારી માહિતીમાં કોઈપણ ફેરફાર થાય તો તરત DSDને જાણ કરવી ખુબ જ જરૂરી છે.
6. પેશન્ટ સંપર્ક નીતિ
- DSD પ્લેટફોર્મથી પેશન્ટ સીધા જ ડોક્ટરનો સંપર્ક કરે છે.
- જેથી DSDનું નામ, બ્રાન્ડ અને પ્લેટફોર્મની વિશ્વસનીયતા જાળવવી ફરજિયાત છે.
- કોઈપણ પ્રકારની ખોટી માહિતી, ગેરમાર્ગે દોરવું અથવા DSDની ઈમેજને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ મનાઈ છે.
- ડોક્ટર અને પેશન્ટ વચ્ચેની વાતચીત, ફી, સમય અને સેવા સંબંધિત તમામ બાબતો માટે ડોક્ટર પોતે જવાબદાર રહેશે.
7. પેશન્ટ પસંદગી અને DSD જવાબદારી
- DSD પ્લેટફોર્મ પર પેશન્ટ પોતે ડોક્ટરને હોમ વિઝિટ માટે પસંદ કરે છે.
- કયા ડોક્ટરને બોલાવવા તેનો સંપૂર્ણ નિર્ણય પેશન્ટનો રહેશે.
- તેથી ડોક્ટરને કેટલી inquiry મળશે તે માટે DSD કોઈપણ પ્રકારની જવાબદારી લેતું નથી.
8. ફરિયાદ
- દર્દી તરફથી આવતી તમામ ફરિયાદને DSD ખુબ જ ગંભીરતાથી લે છે. પરંતુ અમારા માટે ડોક્ટરનો પક્ષ પણ એટલો જ મહત્વનો છે.
9. કાનૂની અને નૈતિક જવાબદારી
- તમામ Medical Services માટે ડોક્ટર પોતે જવાબદાર રહેશે.
- DSD માત્ર platform તરીકે કામ કરે છે.
10. નિયમોનું પાલન
- ઉપરના તમામ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
- નિયમોના ઉલ્લંઘન પર DSD ડોક્ટરને તાત્કાલિક અને કાયમી દુર કરવાનો અધિકાર રહેશે અને તે વખતે એકપણ રૂપિયો રીફંડ આપવામાં આવશે નહીં.
પ્લેટફોર્મ વિઝિબિલિટી ફી
- પ્લેટફોર્મ વિઝિબિલિટી ફી ₹999 પ્રતિ વર્ષ છે.
- આ ફી માત્ર www.doorstepdoctor.in પર લિસ્ટિંગ માટે લેવામાં આવે છે.
અથવા
- વાર્ષિક પ્લેટફોર્મ વિઝિબિલિટી ફી ₹2,999 પ્રતિ વર્ષ (Listing + Individual Page + 52 Blogs + 52 Reels) માટે છે.
- લિસ્ટિંગ : 1 વર્ષ માટે
- પોતાનું પેજ : તમારા માટે એક ખાસ પેજ બનાવવામાં આવશે, જેમાં તમારા વિસ્તારનું નામ હશે, જેથી તમારા વિસ્તારમાંના પેશન્ટ તમને સરળતાથી Google Search માં શોધી શકે.
- વર્ષમાં 52 બ્લોગ્સ : તમે વર્ષમાં વધુમાં વધુ 52 બ્લોગ આપી શકો છો, જે અમારી વેબસાઈટ પર તમારા નામ, સંપર્ક નંબર, લાયકાત અને ફોટા સાથે પ્રકાશિત કરવામાં આવશે.
- વર્ષમાં 52 રીલ્સ : તમે વર્ષમાં વધુમાં વધુ 52 રીલ્સ આપી શકો છો, જે અમારા YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવશે, જેથી તમારી ડિજિટલ હાજરી વધે.
- આ પ્લેટફોર્મ વિઝિબિલિટી ફી માત્ર www.doorstepdoctor.in પર આપવામાં આવતી સેવાઓ માટે જ લાગુ પડે છે.
2. માન્યતા (Validity)
- સબ્સ્ક્રિપ્શન પેમેન્ટની તારીખથી 12 મહિના સુધી માન્ય રહેશે.
- સમય પૂર્ણ થયા પછી વિઝિબિલિટી ચાલુ રાખવા માટે રિન્યુઅલ જરૂરી રહેશે.
3. નોન-રિફંડેબલ
- પ્લેટફોર્મ વિઝિબિલિટી ફી કોઈપણ પરિસ્થિતિમાં પરત આપવામાં આવશે નહીં.
- ઓછી અથવા કોઈ inquiry ન હોવા છતાં અથવા બાકી સમય માટે કોઈ રિફંડ આપવામાં આવશે નહીં.
4. પેશન્ટની ગેરંટી નથી
- આ ફી માત્ર લિસ્ટિંગ અને વિઝિબિલિટી માટે છે.
- Door Step Doctor પેશન્ટ કોલ્સ અથવા inquiry ની કોઈ ગેરંટી આપતું નથી.
5. પેશન્ટ તરફથી સીધી પેમેન્ટ
- પેશન્ટ સીધા ડોક્ટરનો સંપર્ક કરશે અને પેમેન્ટ પણ સીધા ડોક્ટરને જ કરશે.
- Door Step Doctor કન્સલ્ટેશન પર કોઈ કમિશન લેતું નથી.
6. રિન્યુઅલ નીતિ
- પ્લેટફોર્મ વિઝિબિલિટી ચાલુ રાખવા માટે દર વર્ષે રિન્યુઅલ જરૂરી છે.
- રિન્યુઅલ ન કરવામાં આવે તો પ્રોફાઇલની વિઝિબિલિટી ઘટાડવામાં અથવા દૂર કરવામાં આવી શકે છે.
7. પ્લાન અપગ્રેડ
- ડોક્ટર કોઈપણ સમયે વધુ વિઝિબિલિટી માટે Featured પ્લાન (₹2,999/વર્ષ) માં અપગ્રેડ કરી શકે છે.
8. ભાવમાં ફેરફાર
- પ્લેટફોર્મને નવા અથવા રિન્યુઅલ સબ્સ્ક્રિપ્શન માટે ભાવમાં ફેરફાર કરવાનો અધિકાર રહેશે.
- હાલની સક્રિય સબ્સ્ક્રિપ્શન તેની સમયસીમા સુધી પ્રભાવિત નહીં થાય.
9. ફી કન્ફર્મેશન
- પ્લેટફોર્મ વિઝિબિલિટી ફી કન્ફર્મ થયા પછી જ લિસ્ટિંગ એક્ટિવ કરવામાં આવશે.
10. કરાર
- પેમેન્ટ કરતા જ ડોક્ટર આ તમામ નિયમો અને શરતોને સ્વીકાર કરે છે.
રિફંડ નીતિ
પ્રભાવિત તારીખ: 25 ફેબ્રુઆરી, 2026
Door Step Doctor Private Limited એક ટેક્નોલોજી આધારિત ડિજિટલ ડિરેક્ટરી અને પ્લેટફોર્મ સેવા પ્રદાતા કંપની છે, જે માત્ર દર્દી અને સ્વતંત્ર રીતે કાર્યરત રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરો (ડોક્ટરો) વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવાની સુવિધા આપે છે.
હાલમાં, પ્લેટફોર્મ દર્દીઓ પાસેથી કોઈપણ પ્રકારની મેડિકલ ફી, કન્સલ્ટેશન ચાર્જ, બુકિંગ ફી અથવા સર્વિસ ચાર્જ એકત્રિત કરતું નથી. તેથી સામાન્ય રીતે કોઈ રિફંડ લાગુ પડતો નથી.
1. દર્દીઓ માટે રિફંડ નીતિ
1. પ્લેટફોર્મ દર્દીઓ પાસેથી કોઈ ચુકવણી સ્વીકારતું નથી, તેથી રિફંડનો પ્રશ્ન ઊભો થતો નથી.
2. ડોક્ટર દ્વારા લેવામાં આવતી ફી સંપૂર્ણપણે ડોક્ટર અને દર્દી વચ્ચે સીધી વ્યવસ્થા છે, જેમાં પ્લેટફોર્મ કોઈ રીતે જવાબદાર નથી.
3. ડોક્ટર દ્વારા લેવાયેલી ફી, એડવાન્સ પેમેન્ટ અથવા સર્વિસ ચાર્જ સંબંધિત તમામ વિવાદો સીધા ડોક્ટર અને દર્દી વચ્ચે નિપટાવાની જવાબદારી રહેશે.
2. ડોક્ટરો માટે પ્લેટફોર્મ ફી (ભવિષ્યમાં લાગુ પડતી હોય તો)
1. પ્લેટફોર્મ વિઝિબિલિટી ફી નૉન-રિફંડેબલ (Non-Refundable) રહેશે.
2. એકવાર ચુકવેલી રકમ કોઈ પણ પરિસ્થિતિમાં પરત કરવામાં આવતી નથી, સિવાય પ્લેટફોર્મ દ્વારા લેખિત રીતે વિશેષ મંજૂરી આપવામાં આવે.
3. સેવા રદ કરવાની નીતિ (Cancellation Policy)
1. પ્લેટફોર્મ માત્ર સંપર્ક સુવિધા પૂરી પાડે છે, તેથી ડોક્ટર દ્વારા હોમ વિઝિટ, અપોઇન્ટમેન્ટ અથવા સર્વિસ રદ થવા પર કોઈ પણ પ્રકારનું રિફંડ પ્લેટફોર્મથી નહીં મળે.
2. સર્વિસ રદ કરવા સંબંધિત તમામ શરતો ડોક્ટર અને દર્દી વચ્ચે આડ-સહમતિથી નક્કી કરવામાં આવશે.
4. તકનીકી કારણોસર સેવામાં અવરોધ
સર્વર ડાઉનટાઇમ, નેટવર્ક સમસ્યા, ટેક્નિકલ ખામી અથવા અન્ય કોઈપણ કારણસર સેવા તાત્કાલિક અસ્થાયી રીતે અટકવાથી કોઈ પણ પ્રકારનું મોનીટરી રિફંડ આપવું ફરજિયાત નથી.
5. નીતિમાં ફેરફાર
કંપની પાસે આ રિફંડ નીતિમાં કોઈપણ સમયે સુધારણા, ફેરફાર અથવા અપડેટ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. સુધારેલી નીતિ વેબસાઇટ પર પ્રકાશિત થતાં જ લાગુ માનવામાં આવશે.
સંપર્ક વિગતો:
કોઈપણ પ્રશ્ન અથવા સ્પષ્ટીકરણ માટે સંપર્ક કરો:
📧 Email: info@doorstepdoctor.in
📞 Helpline: 8511003339
Last Updated: 25th February, 2026
Door Step Doctor Private Limited
Technology Platform & Digital Directory Service
सामान्य नियम
- आपने होम विज़िट के लिए जो समय दिया है, उस दौरान कॉल उठाना अत्यंत आवश्यक है।
- यदि कॉल मिस हो जाए तो जल्द से जल्द कॉल बैक करना आवश्यक है।
- यदि आप किसी कारणवश नहीं जा सकते हैं, तो मरीज को स्पष्ट रूप से बताना बहुत जरूरी है, ताकि वे दूसरे डॉक्टर से संपर्क कर सकें।
2. होम विज़िट प्रतिबद्धता
- यदि आप 60 मिनट के भीतर नहीं पहुंच सकते हैं, तो मरीज को स्पष्ट रूप से बताएं, ताकि वे दूसरे डॉक्टर से संपर्क कर सकें।
3. समय पालन (Punctuality)
- Confirm हुई विज़िट के लिए समय पर पहुंचना अनिवार्य है।
- यदि 15-20 मिनट से अधिक देरी होती है, तो मरीज को पहले से फोन करके सूचित करना आवश्यक है।
4. विज़िट चार्ज नीति
- होम विज़िट चार्ज में वृद्धि या कमी करनी हो तो कम से कम 24 घंटे पहले DSD को सूचित करना आवश्यक है।
- DSD में अपडेट किए बिना मरीज को अलग चार्ज न बताएं।
- आप दिन और रात के होम विज़िट चार्ज अलग-अलग रख सकते हैं।
5. प्रोफाइल जानकारी
- आपकी जानकारी (डिग्री, अनुभव, क्षेत्र, समय, होम विज़िट चार्ज आदि) सही और अपडेटेड होना आवश्यक है।
- आपकी जानकारी में कोई भी बदलाव हो तो तुरंत DSD को सूचित करना बहुत जरूरी है।
6. मरीज संपर्क नीति
- DSD प्लेटफॉर्म के माध्यम से मरीज सीधे डॉक्टर से संपर्क करते हैं।
- इसलिए DSD का नाम, ब्रांड और प्लेटफॉर्म की विश्वसनीयता बनाए रखना अनिवार्य है।
- किसी भी प्रकार की गलत जानकारी देना, गुमराह करना या DSD की छवि को नुकसान पहुंचाने वाली गतिविधि प्रतिबंधित है।
- डॉक्टर और मरीज के बीच बातचीत, फीस, समय और सेवा से संबंधित सभी बातों के लिए डॉक्टर स्वयं जिम्मेदार होंगे।
7. मरीज चयन और DSD जिम्मेदारी
- DSD प्लेटफॉर्म पर मरीज स्वयं डॉक्टर का चयन करते हैं।
- किस डॉक्टर को बुलाना है, इसका पूरा निर्णय मरीज का होगा।
- इसलिए डॉक्टर को कितनी inquiries मिलेंगी, इसके लिए DSD किसी भी प्रकार की जिम्मेदारी नहीं लेता है।
8. शिकायत
- मरीज की ओर से आने वाली सभी शिकायतों को DSD बहुत गंभीरता से लेता है, लेकिन हमारे लिए डॉक्टर का पक्ष भी उतना ही महत्वपूर्ण है।
9. कानूनी और नैतिक जिम्मेदारी
- सभी मेडिकल सेवाओं के लिए डॉक्टर स्वयं जिम्मेदार होंगे।
- DSD केवल एक प्लेटफॉर्म के रूप में कार्य करता है।
10. नियमों का पालन
- उपरोक्त सभी नियमों का पालन करना अनिवार्य है।
- नियमों का उल्लंघन होने पर DSD को डॉक्टर को अस्थायी या स्थायी रूप से हटाने का अधिकार होगा और उस स्थिति में कोई भी राशि वापस नहीं की जाएगी।
प्लेटफॉर्म विजिबिलिटी शुल्क
- प्लेटफॉर्म विजिबिलिटी शुल्क ₹999 प्रति वर्ष है।
- यह शुल्क केवल www.doorstepdoctor.in पर लिस्टिंग के लिए लिया जाता है।
या
- वार्षिक प्लेटफॉर्म विजिबिलिटी शुल्क ₹2,999 प्रति वर्ष (Listing + Individual Page + 52 Blogs + 52 Reels) के लिए है।
- लिस्टिंग : 1 वर्ष के लिए
- इंडिविजुअल पेज : आपके लिए एक विशेष पेज बनाया जाएगा, जिसमें आपके क्षेत्र का नाम होगा, जिससे आपके क्षेत्र के मरीज आपको आसानी से Google Search में खोज सकेंगे।
- प्रति वर्ष 52 ब्लॉग : आप वर्ष में अधिकतम 52 ब्लॉग दे सकते हैं, जिन्हें हमारी वेबसाइट पर आपके नाम, संपर्क नंबर, योग्यता और फोटो के साथ प्रकाशित किया जाएगा।
- प्रति वर्ष 52 रील्स : आप वर्ष में अधिकतम 52 रील्स दे सकते हैं, जिन्हें हमारे YouTube चैनल पर अपलोड किया जाएगा, जिससे आपकी डिजिटल उपस्थिति बढ़ेगी।
- यह प्लेटफॉर्म विजिबिलिटी शुल्क केवल www.doorstepdoctor.in पर प्रदान की जाने वाली सेवाओं के लिए लागू है।
2. वैधता (Validity)
- सब्सक्रिप्शन भुगतान की तारीख से 12 महीने तक वैध रहेगा।
- समय समाप्त होने के बाद विजिबिलिटी जारी रखने के लिए नवीनीकरण आवश्यक है।
3. नॉन-रिफंडेबल
- प्लेटफॉर्म विजिबिलिटी शुल्क किसी भी परिस्थिति में वापस नहीं किया जाएगा।
- कम या कोई inquiry न मिलने पर या शेष अवधि के लिए कोई रिफंड नहीं दिया जाएगा।
4. मरीज की गारंटी नहीं
- यह शुल्क केवल लिस्टिंग और विजिबिलिटी के लिए है।
- Door Step Doctor मरीज कॉल या inquiries की कोई गारंटी नहीं देता है।
5. मरीज से सीधा भुगतान
- मरीज सीधे डॉक्टर से संपर्क करेंगे और भुगतान भी सीधे डॉक्टर को ही करेंगे।
- Door Step Doctor कंसल्टेशन पर कोई कमीशन नहीं लेता है।
6. नवीनीकरण नीति
- प्लेटफॉर्म विजिबिलिटी जारी रखने के लिए हर वर्ष नवीनीकरण आवश्यक है।
- नवीनीकरण न होने पर प्रोफाइल की विजिबिलिटी कम या हटाई जा सकती है।
7. प्लान अपग्रेड
- डॉक्टर किसी भी समय अधिक विजिबिलिटी के लिए Featured प्लान (₹2,999/वर्ष) में अपग्रेड कर सकते हैं।
8. कीमतों में बदलाव
- प्लेटफॉर्म को नए या नवीनीकरण सब्सक्रिप्शन के लिए कीमतों में बदलाव करने का अधिकार है।
- वर्तमान सक्रिय सब्सक्रिप्शन उसकी समाप्ति तक प्रभावित नहीं होगी।
9. शुल्क पुष्टि
- प्लेटफॉर्म विजिबिलिटी शुल्क की पुष्टि के बाद ही लिस्टिंग सक्रिय की जाएगी।
10. सहमति
- भुगतान करते ही डॉक्टर इन सभी नियमों और शर्तों को स्वीकार करते हैं।
रिफंड नीति
प्रभावी तिथि: 25 फरवरी, 2026
Door Step Doctor Private Limited एक टेक्नोलॉजी आधारित डिजिटल डायरेक्टरी और प्लेटफ़ॉर्म सेवा प्रदाता कंपनी है, जो केवल मरीजों और स्वतंत्र रूप से कार्यरत पंजीकृत मेडिकल प्रैक्टिशनरों (डॉक्टरों) के बीच सीधा संपर्क स्थापित करने की सुविधा प्रदान करती है।
वर्तमान में, प्लेटफ़ॉर्म मरीजों से किसी भी प्रकार की मेडिकल फीस, कंसल्टेशन चार्ज, बुकिंग फीस या सेवा शुल्क एकत्र नहीं करता है। इसलिए सामान्यतः किसी भी प्रकार का रिफंड लागू नहीं होता।
1. मरीजों के लिए रिफंड नीति
1. प्लेटफ़ॉर्म मरीजों से कोई भुगतान स्वीकार नहीं करता, इसलिए रिफंड का कोई प्रश्न उत्पन्न नहीं होता।
2. डॉक्टर द्वारा ली जाने वाली फीस पूरी तरह डॉक्टर और मरीज के बीच का प्रत्यक्ष लेन-देन है, जिसके लिए प्लेटफ़ॉर्म किसी भी प्रकार से उत्तरदायी नहीं है।
3. डॉक्टर द्वारा ली गई फीस, एडवांस भुगतान या सेवा शुल्क के रिफंड से संबंधित सभी विवाद सीधे मरीज और डॉक्टर के बीच निपटाए जाएंगे।
2. डॉक्टरों के लिए प्लेटफ़ॉर्म शुल्क
1. प्लेटफ़ॉर्म विज़िबिलिटी शुल्क नॉन-रिफंडेबल (Non-Refundable) रहेगा।
2. एक बार भुगतान की गई राशि किसी भी स्थिति में वापस नहीं की जाएगी, सिवाय इसके कि कंपनी द्वारा लिखित रूप में विशेष अनुमति दी जाए।
3. सेवा रद्दीकरण (Cancellation Policy)
1. प्लेटफ़ॉर्म केवल संपर्क सुविधा प्रदान करता है, अतः डॉक्टर की होम विज़िट, अपॉइंटमेंट या सेवा रद्द होने की स्थिति में किसी भी प्रकार का रिफंड प्लेटफ़ॉर्म द्वारा नहीं दिया जाएगा।
2. सेवा रद्दीकरण से संबंधित सभी शर्तें डॉक्टर और मरीज के बीच आपसी सहमति से तय होंगी।
4. तकनीकी कारणों से सेवा बाधा
सर्वर डाउनटाइम, नेटवर्क समस्या, तकनीकी खराबी या अन्य किसी भी कारण से यदि अस्थायी रूप से सेवा बाधित होती है, तो इसके लिए किसी भी प्रकार का मौद्रिक रिफंड देय नहीं होगा।
5. नीति में परिवर्तन
कंपनी को किसी भी समय इस रिफंड नीति में संशोधन, परिवर्तन या अद्यतन करने का पूर्ण अधिकार सुरक्षित है। संशोधित नीति वेबसाइट पर प्रकाशित होते ही प्रभावी मानी जाएगी।
संपर्क विवरण:
किसी भी प्रश्न या स्पष्टीकरण हेतु संपर्क करें:
📧 Email: info@doorstepdoctor.in
📞 Helpline: 8511003339
Last Updated: 25th February, 2026
Door Step Doctor Private Limited
Technology Platform & Digital Directory Service
General Guidelines
- During the time you have provided for home visits, it is mandatory to answer calls.
- If a call is missed, it is necessary to call back as soon as possible.
- If you are unable to attend for any reason, you must clearly inform the patient so they can contact another doctor.
2. Home Visit Commitment
- If you are unable to reach within 60 minutes, you must clearly inform the patient so they can contact another doctor.
3. Punctuality
- It is mandatory to reach on time for a confirmed visit.
- If there is a delay of more than 15–20 minutes, you must inform the patient in advance via call.
4. Visit Charge Policy
- Any increase or decrease in home visit charges must be informed to DSD at least 24 hours in advance.
- Do not communicate different charges to patients without updating DSD.
- You may set different charges for day and night home visits.
5. Profile Information
- Your details (degree, experience, area, timings, home visit charges, etc.) must be accurate and up to date.
- Any changes must be immediately informed to DSD.
6. Patient Communication Policy
- Patients directly contact doctors through the DSD platform.
- Therefore, maintaining the reputation, brand, and trust of DSD is mandatory.
- Any kind of misinformation, misleading behavior, or actions that may harm DSD’s image are strictly prohibited.
- The doctor will be solely responsible for all communication, fees, timing, and services provided to the patient.
7. Patient Selection & DSD Responsibility
- Patients select the doctor themselves on the DSD platform.
- The decision of which doctor to call is entirely the patient’s.
- Therefore, DSD does not take any responsibility for the number of inquiries received by the doctor.
8. Complaints
- All complaints from patients are taken very seriously by DSD; however, the doctor’s perspective is equally important to us.
9. Legal & Ethical Responsibility
- The doctor will be solely responsible for all medical services provided.
- DSD operates only as a platform.
10. Compliance
- Compliance with all the above rules is mandatory.
- In case of violation, DSD reserves the right to suspend or permanently remove the doctor, and no refund will be provided in such cases.
Platform Visibility Fee
- The Platform Visibility Fee is ₹999 per year.
- This Platform Visibility Fee is charged for listing on www.doorstepdoctor.in only.
OR
- The Annual Platform Visibility Fee ₹2,999 per year for Listing + Individual Page + 52 Blogs + 52 Reels.
- Listing : For 1 Year
- Individual Page : A dedicated page will be created for you with your area name, helping patients in your locality find you easily on Google Search.
- 52 Blogs per Year : You may provide up to 52 blogs annually. These will be published on our website with your name, contact number, qualifications, and photo.
- 52 Reels per Year : You may provide up to 52 reels annually, which will be uploaded on our YouTube channel to enhance your digital presence.
- This Platform Visibility Fee applies exclusively to services provided on www.doorstepdoctor.in.
2. Validity
- The subscription is valid for 12 months from the date of payment.
- After expiry, renewal is required to continue visibility.
3. Non-Refundable
- The Platform Visibility Fee is non-refundable under any circumstances.
- No refund will be provided for unused period, low inquiries or no inquiries.
4. No Guarantee of Patients
- The Platform Visibility Fee is for listing and visibility only.
- Door Step Doctor does not guarantee patient calls or inquiries.
5. Direct Payment from Patients
- Patients will directly contact and pay the doctor.
- Door Step Doctor does not take any commission from consultations.
6. Renewal Policy
- Renewal is required every year to continue the Platform Visibility.
- If not renewed, profile visibility may be reduced or removed.
7. Plan Upgrade
- Doctors can upgrade to Featured Platform Visibility Fee (₹2,999/year) anytime for higher visibility.
8. Price Changes
- Platform reserves the right to revise pricing for new or renewal subscriptions.
- Existing active subscriptions will not be affected until expiry.
9. Platform Visibility Fee Confirmation
- Listing will be activated only after successful Platform Visibility Fee confirmation.
10. Agreement
- By making payment, the doctor agrees to these payment terms.
Refund Policy
Effective Date: 25th February, 2026
Door Step Doctor Private Limited is a technology-based digital directory and platform service provider company that only facilitates direct contact between patients and independently practicing registered medical practitioners (doctors).
Currently, the platform does not collect any medical fees, consultation charges, booking fees, or service charges from patients. Therefore, generally, no refund is applicable.
1. Refund Policy for Patients
1. The platform does not accept any payment from patients, so no question of refund arises.
2. Fees charged by doctors are entirely a direct transaction between the doctor and the patient, for which the platform is not responsible in any way.
3. Any disputes regarding fees charged by doctors, advance payments, or service charges will be resolved directly between the patient and the doctor.
2. Platform Fees for Doctors
1. platform visibility fee will be Non-Refundable.
2. Once paid, the amount will not be refunded under any circumstances, except if special written permission is granted by the company.
3. Service Cancellation
1. The platform only provides contact facilitation; therefore, in case a doctor’s home visit, appointment, or service is cancelled, no refund will be provided by the platform.
2. All terms related to service cancellation will be mutually agreed upon between the doctor and the patient.
4. Service Disruption Due to Technical Reasons
In case of temporary service disruption due to server downtime, network issues, technical failure, or any other reason, no monetary refund will be provided.
5. Changes to Policy
The company reserves the full right to modify, update, or revise this refund policy at any time. The updated policy will become effective as soon as it is published on the website.
Contact Details:
For any questions or clarifications, please contact:
📧 Email: info@doorstepdoctor.in
📞 Helpline: 8511003339
Last Updated: 25th February, 2026
Door Step Doctor Private Limited
Technology Platform & Digital Directory Service
