A platform that doctors and patients trust the most.
                             

Ambulance Services
Registration Form

Join Gujarat's Largest Network of
Home Visiting Doctors

નમસ્કાર 🙏

આશા છે કે તમે સારાં હશો.

અમે Door Step Doctor Pvt. Ltd. પ્લેટફોર્મ દ્વારા દર્દીઓ અને તેમના પરિવારજનોને વિશ્વસનીય Private Ambulance Services સાથે સીધા જોડવાનું કામ કરીએ છીએ —

હાલ અમે અમારા પ્લેટફોર્મ પર Private Ambulance Service Providers માટે 100% FREE Trial ઓફર કરી રહ્યા છીએ —
👉 હાલ કોઈપણ પ્રકારનો ચાર્જ નથી.

ખાસ નોંધ:
ભવિષ્યમાં જ્યારે પણ અમે કોઈ ચાર્જ લેવાનું શરૂ કરીશું, ત્યારે ઓછામાં ઓછા 3 મહિના પહેલા તમને સ્પષ્ટ રીતે જાણ કરીશું.
ત્યાર પછી continue કરવું કે નહીં — એ સંપૂર્ણપણે તમારો નિર્ણય રહેશે.

👉 આમાં કોઈ ફરજિયાત કરાર લાગુ પડતો નથી. | કોઈ ફરજિયાત commitment નથી.

આ FREE Trial દરમિયાન તમને મળશે:
✅ નવી Direct Ambulance Call & Booking Inquiries - No Middleman
✅ તમારી Online Visibility & Branding
✅ Trustworthy Healthcare Platform પર Professional Presence
✅ Patients સાથે સીધો સંપર્ક
✅ Intercity Transfer & Emergency Case Leads
✅ કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા (તમારા સમય અને ઉપલબ્ધતા મુજબ)

આ એક risk-free opportunity છે — એટલે જોડાવામાં કોઈ નુકસાન નથી, ફક્ત ફાયદો જ છે. 🙂

👉 આજ ભવિષ્યની શરૂઆત છે — સમય બદલાઈ રહ્યો છે. લોકો હવે emergency સમયે trusted private ambulance શોધે છે અને આ માંગ સતત વધી રહી છે.

જો તમે DSD સાથે જોડાવા ઇચ્છો છો, તો નીચે આપેલા ફોર્મની તમામ વિગતો ખુબ જ ચોકસાઈ પૂર્વક ભરીને અમને મોકલી આપો અને માંગેલા ડોક્યુમેન્ટ્સ અમને ખાસ મોકલી આપો કેમ કે કાયદા મુજબ આ ડોક્યુમેન્ટ્સ વગર અમે તમારી માહિતી અપલોડ કરી શકતા નથી.

આભાર 🙏
Team DSD
Help Line : 851100 3339


Registration Form






(1)   Basic Life Support Ambulance     (2)   Advance Life Support Ambulance     (3)   ICU Ambulance     (4)   Patient Transfer Ambulance     (5)   Mortuary Ambulance     (6)   Inter-City / Long-Distance Ambulance     (7)   Air Ambulance












“I hereby declare that the information provided by me is true and correct to the best of my knowledge. I confirm that the private ambulance service operates with legally registered vehicles having valid commercial permits, and that all drivers possess valid licenses and are trained to handle emergency medical services. I further confirm that all ambulances are equipped with necessary medical and safety equipment as per applicable guidelines. I voluntarily consent to Door Step Doctor Pvt. Ltd. to publish and display the ambulance service name, vehicle and driver details, equipment details, address, and other relevant information on its website and related digital platforms.”