નમસ્કાર 🙏
આશા છે કે તમે સારાં હશો.
અમે Door Step Doctor Pvt. Ltd. પ્લેટફોર્મ દ્વારા દર્દીઓને વિશ્વસનીય મેડિકલ ઇક્વિપમેન્ટ સ્ટોર્સ સાથે સીધા જોડવાનું કામ કરીએ છીએ —
હાલ અમે અમારા પ્લેટફોર્મ પર મેડિકલ ઇક્વિપમેન્ટ સ્ટોર્સ માટે 100% FREE Trial ઓફર કરી રહ્યા છીએ —
👉 હાલ કોઈપણ પ્રકારનો ચાર્જ નથી.
ખાસ નોંધ:
ભવિષ્યમાં જ્યારે પણ અમે કોઈ ચાર્જ લેવાનું શરૂ કરીશું, ત્યારે ઓછામાં ઓછા 3 મહિના પહેલા તમને સ્પષ્ટ રીતે જાણ કરીશું.
ત્યાર પછી continue કરવું કે નહીં — એ સંપૂર્ણપણે તમારો નિર્ણય રહેશે.
👉 આમાં કોઈ ફરજિયાત કરાર લાગુ પડતો નથી. | કોઈ ફરજિયાત commitment નથી.
આ FREE Trial દરમિયાન તમને મળશે:
✅ નવી Direct Medical Equipment Order Inquiries - No Middleman
✅ તમારી Online Visibility & Branding
✅ Trustworthy Healthcare Platform પર Professional Presence
✅ તમારા વિસ્તારના દર્દીઓ સાથે સીધો સંપર્ક
✅ Home Delivery / Rental Inquiry Leads
✅ કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા (તમારા સમય અને સુવિધા મુજબ)
આ એક risk-free opportunity છે — એટલે જોડાવામાં કોઈ નુકસાન નથી, ફક્ત ફાયદો જ છે. 🙂
👉 આજ ભવિષ્યની શરૂઆત છે — સમય બદલાઈ રહ્યો છે. દર્દીઓ હવે જાતે સ્ટોર ઉપર જવાને બદલે ઘરે જ મેડિકલ ઇક્વિપમેન્ટ મંગાવવાનું વધુ પસંદ કરી રહ્યા છે, તેથી Medical Equipment ની Home Delivery ની માંગ ઝડપથી વધી રહી છે.
જો તમે DSD સાથે જોડાવા ઇચ્છો છો, તો નીચે આપેલા ફોર્મની તમામ વિગતો ખુબ જ ચોકસાઈ પૂર્વક ભરીને અમને મોકલી આપો અને માંગેલા ડોક્યુમેન્ટ્સ અમને ખાસ મોકલી આપો કેમ કે કાયદા મુજબ આ ડોક્યુમેન્ટ્સ વગર અમે તમારી માહિતી અપલોડ કરી શકતા નથી.
આભાર 🙏
Team DSD
Help Line : 851100 3339
“I hereby declare that the information provided by me is true and correct to the best of my knowledge. I confirm that the Medical Equipment Store is legally registered and operates in compliance with applicable laws, including possession of necessary Shop and Establishment License, GST registration, and any required permissions for selling or renting medical devices. I voluntarily consent to Door Step Doctor Pvt. Ltd. to publish and display the store name, license details, products or services offered, address, and other relevant information on its website and related digital platforms.”