A platform that doctors and patients trust the most.
Home
About
Doctor
Doctor ( GP, BHMS, BAMS )
Physiotherapist
Pediatrician
Dentist
Dermatologist / Skin Specialist
Orthopedic Doctor
Dietitian / Nutritionists
Naturopath
Psychiatrist
Psychologists / Psychotherapist
Services
Medical Store
Pathology Lab
Home Diagnostic Services
Medical Equipments
Home ICU Setup
Blog
FAQs
Video
How To Use
Contact
Laboratory
Registration Form
Join Gujarat's Largest Network of
Home Visiting Doctors
નમસ્કાર 🙏
આશા છે કે તમે સારાં હશો.
અમે
Door Step Doctor Pvt. Ltd.
પ્લેટફોર્મ દ્વારા દર્દીઓને વિશ્વસનીય લેબોરેટરી સાથે સીધા જોડવાનું કામ કરીએ છીએ.
હાલ અમે અમારા પ્લેટફોર્મ પર
લેબોરેટરી માટે 100% FREE Trial
ઓફર કરી રહ્યા છીએ —
👉 હાલ કોઈપણ પ્રકારનો ચાર્જ નથી.
ખાસ નોંધ:
ભવિષ્યમાં જ્યારે પણ અમે કોઈ ચાર્જ લેવાનું શરૂ કરીશું, ત્યારે
ઓછામાં ઓછા 3 મહિના પહેલા તમને સ્પષ્ટ રીતે જાણ કરીશું.
ત્યાર પછી
continue કરવું કે નહીં — એ સંપૂર્ણપણે તમારો નિર્ણય રહેશે.
👉 આમાં કોઈ ફરજિયાત કરાર લાગુ પડતો નથી. | કોઈ ફરજિયાત commitment નથી.
આ FREE Trial દરમિયાન તમને મળશે:
✅ Home Sample Collection માટે નવી patient inquiries
✅ તમારી Online Visibility & Branding
✅ Trustworthy Platform પર Professional Presence
✅ કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા (તમારા સમય અને સુવિધા મુજબ)
આ એક
risk-free opportunity છે
— એટલે જોડાવામાં
કોઈ નુકસાન નથી, ફક્ત ફાયદો જ છે. 🙂
👉 આજ ભવિષ્યની શરૂઆત છે — સમય બદલાઈ રહ્યો છે. દર્દીઓ હવે ટેસ્ટ માટે લેબ પર જવાને બદલે ઘરે સેમ્પલ કલેક્શન વધુ પસંદ કરી રહ્યા છે, અને એટલે જ Home Sample Collection ની માંગ સતત વધી રહી છે.
જો તમે
DSD
સાથે જોડાવા ઇચ્છો છો, તો નીચે આપેલા ફોર્મની તમામ વિગતો
ખુબ જ ચોકસાઈ પૂર્વક
ભરીને અમને મોકલી આપો અને માંગેલા
ડોક્યુમેન્ટ્સ
અમને ખાસ મોકલી આપો કેમ કે
કાયદા મુજબ આ ડોક્યુમેન્ટ્સ વગર અમે તમારી માહિતી અપલોડ કરી શકતા નથી.
આભાર 🙏
Team DSD
Help Line : 851100 3339
Registration Form
Laboratory Name
Address
Time
Pathologist Name
Contact Person
Mobile
Whatsapp
Clinical Establishment License
Pathologist Registration Certificate
Visiting Card (only jpg, jpeg, png file)
“I hereby declare that the information provided by me is true and correct to the best of my knowledge. I confirm that the pathology laboratory is operating with a valid Clinical Establishment License issued by the concerned authority and that the laboratory functions under the supervision of a duly qualified and registered pathologist as required under applicable laws. I voluntarily consent to Door Step Doctor Pvt. Ltd. to publish and display the laboratory name, license details, pathologist details, address, and other relevant information on its website and related digital platforms.”
Post
Feedback
Join Us