A platform that doctors and patients trust the most.
                             

Home ICU Setup
Registration Form

Join Gujarat's Largest Network of
Home Visiting Doctors

નમસ્કાર 🙏

આશા છે કે તમે સારાં હશો.

અમે Door Step Doctor Pvt. Ltd. પ્લેટફોર્મ દ્વારા દર્દીઓ અને તેમના પરિવારજનોને વિશ્વસનીય Home ICU Setup & Critical Care at Home Services સાથે સીધા જોડવાનું કામ કરીએ છીએ —

હાલ અમે અમારા પ્લેટફોર્મ પર Home ICU Setup Service Providers માટે 100% FREE Trial ઓફર કરી રહ્યા છીએ —
👉 હાલ કોઈપણ પ્રકારનો ચાર્જ નથી.

ખાસ નોંધ:
ભવિષ્યમાં જ્યારે પણ અમે કોઈ ચાર્જ લેવાનું શરૂ કરીશું, ત્યારે ઓછામાં ઓછા 3 મહિના પહેલા તમને સ્પષ્ટ રીતે જાણ કરીશું.
ત્યાર પછી continue કરવું કે નહીં — એ સંપૂર્ણપણે તમારો નિર્ણય રહેશે.

👉 આમાં કોઈ ફરજિયાત કરાર લાગુ પડતો નથી. | કોઈ ફરજિયાત commitment નથી.

આ FREE Trial દરમિયાન તમને મળશે:
✅ Direct Home ICU Setup & Critical Care Inquiries - No Middleman
✅ તમારી Online Visibility & Medical Branding
✅ Trustworthy Healthcare Platform પર Professional Presence
✅ દર્દી સાથે સીધો સંપર્ક
✅ કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા (તમારા સમય અને સેવા વિસ્તાર મુજબ)

આ એક risk-free opportunity છે — એટલે જોડાવામાં કોઈ નુકસાન નથી, ફક્ત ફાયદો જ છે. 🙂

👉 આજ ભવિષ્યની શરૂઆત છે — ખર્ચ અને comfortને કારણે હવે દર્દીઓ Home ICU Setup તરફ ઝડપથી વળી રહ્યા છે. આ ક્ષેત્રની demand ખૂબ જ ઝડપથી વધી રહી છે.

જો તમે DSD સાથે જોડાવા ઇચ્છો છો, તો નીચે આપેલા ફોર્મની તમામ વિગતો ખુબ જ ચોકસાઈ પૂર્વક ભરીને અમને મોકલી આપો અને માંગેલા ડોક્યુમેન્ટ્સ અમને ખાસ મોકલી આપો કેમ કે કાયદા મુજબ આ ડોક્યુમેન્ટ્સ વગર અમે તમારી માહિતી અપલોડ કરી શકતા નથી.

આભાર 🙏
Team DSD
Help Line : 851100 3339


Registration Form















“I hereby declare that the information provided by me is true and correct to the best of my knowledge. I confirm that the Home ICU Setup operates with legally approved medical equipment and devices, and that all services are provided under the supervision of qualified and registered medical professionals as required under applicable laws. I further confirm that the Home ICU setup is equipped with necessary life-support, monitoring, and emergency medical equipment in accordance with standard medical guidelines. I voluntarily consent to Door Step Doctor Pvt. Ltd. to publish and display the Home ICU service name, equipment details, supervising medical professional details, address, and other relevant information on its website and related digital platforms.”