નમસ્કાર 🙏
આશા છે કે તમે સારાં હશો.
અમે Door Step Doctor Pvt. Ltd. પ્લેટફોર્મ દ્વારા દર્દીઓને વિશ્વસનીય ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ સાથે સીધા જોડવાનું કામ કરીએ છીએ.
હાલ અમે અમારા પ્લેટફોર્મ પર ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ માટે 100% FREE Trial ઓફર કરી રહ્યા છીએ —
👉 હાલ કોઈપણ પ્રકારનો ચાર્જ નથી.
ખાસ નોંધ:
ભવિષ્યમાં જ્યારે પણ અમે કોઈ ચાર્જ લેવાનું શરૂ કરીશું, ત્યારે ઓછામાં ઓછા 3 મહિના પહેલા તમને સ્પષ્ટ રીતે જાણ કરીશું.
ત્યાર પછી continue કરવું કે નહીં — એ સંપૂર્ણપણે તમારો નિર્ણય રહેશે.
👉 આમાં કોઈ ફરજિયાત કરાર લાગુ પડતો નથી. | કોઈ ફરજિયાત commitment નથી.
આ FREE Trial દરમિયાન તમને મળશે:
✅ નવી Direct Booking - No Middleman
✅ તમારી Online Visibility & Branding
✅ Trustworthy Platform પર Professional Presence
✅ કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા (તમારા સમય અને સુવિધા મુજબ)
આ એક risk-free opportunity છે — એટલે જોડાવામાં કોઈ નુકસાન નથી, ફક્ત ફાયદો જ છે. 🙂
👉 આજ ભવિષ્યની શરૂઆત છે — સમય બદલાઈ રહ્યો છે. દર્દીઓ હવે ટેસ્ટ માટે ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ પર જવાને બદલે Home XRay અને Home ECG વધુ પસંદ કરી રહ્યા છે, અને એટલે જ X-Ray at Home, ECG at Home વગેરે જેવા ટેસ્ટની માંગ સતત વધી રહી છે.
જો તમે DSD સાથે જોડાવા ઇચ્છો છો, તો નીચે આપેલા ફોર્મની તમામ વિગતો ખુબ જ ચોકસાઈ પૂર્વક ભરીને અમને મોકલી આપો અને માંગેલા ડોક્યુમેન્ટ્સ અમને ખાસ મોકલી આપો કેમ કે કાયદા મુજબ આ ડોક્યુમેન્ટ્સ વગર અમે તમારી માહિતી અપલોડ કરી શકતા નથી.
આભાર 🙏
Team DSD
Help Line : 851100 3339
(1) Digital X-Ray Test,
(2) Electrocardiogram (ECG Test),
(3) Holter Monitoring Test,
(4) Electromyography (EMG Test)
(5) Electroencephalogram (EEG Test)
(6) Pulmonary Function Test (PFT Test)
(7) Sleep Study Test (Polysomnography)
(8) Audiometry Test
(9) Bone Density Test / Bone Mineral Density (BMD Test)
(10) Continuous Positive Airway Pressure (CPAP Test)
(11) Bilevel Positive Airway Pressure (BiPAP Test)
“I hereby declare that the information provided by me is true and correct to the best of my knowledge. I confirm that the Home Diagnostic Center / Service is operating with valid licenses and permissions as required under applicable laws, including necessary approvals for radiology or diagnostic equipment wherever applicable. I further confirm that the services such as Home X-Ray, Home ECG, or other diagnostic procedures are conducted under the supervision of duly qualified and registered medical professionals. I voluntarily consent to Door Step Doctor Pvt. Ltd. to publish and display the center name, service details, license information, address, and other relevant information on its website and related digital platforms.”